- Quotations ખોલો અને Challans ટેબ પર જાઓ, કે કોઈ કોટેશન કે પ્રોફોર્માને ચલણ બનાવો.
- ગ્રાહક પસંદ કરો, મોકલવાની આઇટમ ઉમેરો, અને સેવ કરો. માલ સાથે મોકલવા પ્રિન્ટ કરો.
- દરેક ચલણ બતાવે છે કે તે હજી ખુલ્લું છે કે તેનું બિલ બની ગયું છે.
- બિલ બનાવતી વખતે એક બિલમાં ઘણાં ખુલ્લાં ચલણ એકસાથે આવી શકે.
સંબંધિત ફીચર: કાઉન્ટર પર બિલિંગ, પ્રિન્ટ અને શેર.
StoreSathi